પ્રકટીકરણ ૯:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ એક આફત પૂરી થઈ. પછી જુઓ! બીજી બે આફતો+ આવી રહી છે. પ્રકટીકરણ ૧૧:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ બીજી આફત+ પૂરી થઈ. પછી જુઓ! ત્રીજી આફત જલદી જ આવી રહી છે.