યોએલ ૨:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ એનો દેખાવ ઘોડાઓ જેવો છે. તેઓ યુદ્ધના ઘોડાઓની જેમ દોડે છે.+ ૫ પર્વતોનાં શિખરો પર તેઓ ઠેકડા મારે છે ત્યારે, રથોના ગડગડાટ જેવો અવાજ આવે છે,+સળગતા સૂકા ઘાસની જેમ તડતડ અવાજ આવે છે. એ સેના તો યુદ્ધ માટે તૈયાર ઊભેલી બળવાન પ્રજા જેવી છે.+
૪ એનો દેખાવ ઘોડાઓ જેવો છે. તેઓ યુદ્ધના ઘોડાઓની જેમ દોડે છે.+ ૫ પર્વતોનાં શિખરો પર તેઓ ઠેકડા મારે છે ત્યારે, રથોના ગડગડાટ જેવો અવાજ આવે છે,+સળગતા સૂકા ઘાસની જેમ તડતડ અવાજ આવે છે. એ સેના તો યુદ્ધ માટે તૈયાર ઊભેલી બળવાન પ્રજા જેવી છે.+