પ્રકટીકરણ ૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ પણ વડીલોમાંના એકે મને કહ્યું: “રડીશ નહિ. યહૂદા કુળના+ સિંહને જો, જે દાઉદના+ કુટુંબના*+ છે. તેમણે જીત મેળવી છે,+ જેથી વીંટો અને એની સાત મહોર ખોલે.”
૫ પણ વડીલોમાંના એકે મને કહ્યું: “રડીશ નહિ. યહૂદા કુળના+ સિંહને જો, જે દાઉદના+ કુટુંબના*+ છે. તેમણે જીત મેળવી છે,+ જેથી વીંટો અને એની સાત મહોર ખોલે.”