-
નિર્ગમન ૭:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ પછી યહોવાએ મૂસાને કહ્યું: “હારુનને કહે, ‘તારી લાકડી લે અને ઇજિપ્તના પાણી પર, એનાં નદી-નાળાં, નહેરો અને સરોવરો પર તારો હાથ લાંબો કર,+ જેથી એમાંનું પાણી લોહી બની જાય.’ આખા ઇજિપ્તનું પાણી, લાકડાં અને પથ્થરનાં વાસણોમાંનું પાણી પણ લોહી થઈ જશે.”
-