-
પ્રકટીકરણ ૧૪:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ તેઓ પછી ત્રીજો દૂત આવ્યો. તેણે મોટા અવાજે કહ્યું: “જો કોઈ જંગલી જાનવર+ અને એની મૂર્તિની ઉપાસના કરે ને કપાળ કે હાથ પર એની છાપ લે,+ ૧૦ તો તે ઈશ્વરના ક્રોધના દ્રાક્ષદારૂમાંથી પીશે. એ દ્રાક્ષદારૂ ભેળસેળ કર્યા વગર તેમના ક્રોધના પ્યાલામાં રેડવામાં આવ્યો છે.+ પવિત્ર દૂતો અને ઘેટાની નજર સામે તેને અગ્નિ ને ગંધકથી રિબાવવામાં આવશે.+
-