પ્રકટીકરણ ૧૪:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તેઓને પીડા આપતો અગ્નિનો ધુમાડો સદાને માટે ઉપર ચઢ્યા કરે છે.+ જેઓ જંગલી જાનવર અને એની મૂર્તિની ઉપાસના કરે છે ને એના નામની છાપ લે છે, તેઓને રાત-દિવસ પીડા આપવામાં આવે છે.+
૧૧ તેઓને પીડા આપતો અગ્નિનો ધુમાડો સદાને માટે ઉપર ચઢ્યા કરે છે.+ જેઓ જંગલી જાનવર અને એની મૂર્તિની ઉપાસના કરે છે ને એના નામની છાપ લે છે, તેઓને રાત-દિવસ પીડા આપવામાં આવે છે.+