ગીતશાસ્ત્ર ૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ અને કહેશે: “મારા પવિત્ર પર્વત સિયોન*+ પરમેં પોતે મારા રાજાને રાજ્યાસન પર બેસાડ્યો છે.”+ હિબ્રૂઓ ૧૨:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ પણ તમે સિયોન પર્વત*+ પાસે અને જીવંત ઈશ્વરના શહેર, એટલે કે સ્વર્ગના યરૂશાલેમ+ પાસે અને લાખો* દૂતોની સભા પાસે આવ્યા છો. ૧ પિતર ૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ કેમ કે શાસ્ત્રમાં લખેલું છે: “જુઓ! હું સિયોનમાં પસંદ કરેલો એક પથ્થર મૂકું છું. એ પથ્થર ખૂણાનો મૂલ્યવાન પથ્થર* છે અને એના પર ભરોસો રાખનાર કદી નિરાશ નહિ થાય.”*+
૨૨ પણ તમે સિયોન પર્વત*+ પાસે અને જીવંત ઈશ્વરના શહેર, એટલે કે સ્વર્ગના યરૂશાલેમ+ પાસે અને લાખો* દૂતોની સભા પાસે આવ્યા છો.
૬ કેમ કે શાસ્ત્રમાં લખેલું છે: “જુઓ! હું સિયોનમાં પસંદ કરેલો એક પથ્થર મૂકું છું. એ પથ્થર ખૂણાનો મૂલ્યવાન પથ્થર* છે અને એના પર ભરોસો રાખનાર કદી નિરાશ નહિ થાય.”*+