યોહાન ૧:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ બીજા દિવસે તેણે ઈસુને પોતાની તરફ આવતા જોયા. તેણે કહ્યું: “જુઓ, ઈશ્વરનું ઘેટું,*+ જે દુનિયાનું+ પાપ દૂર કરે છે!+ પ્રકટીકરણ ૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ રાજ્યાસનની પાસે, ચાર કરૂબોની અને વડીલોની વચ્ચે+ મેં એક ઘેટું*+ ઊભેલું જોયું. એ બલિદાન કરેલું હોય એવું લાગતું હતું.+ એને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખોનો અર્થ ઈશ્વરની સાત શક્તિઓ થાય છે,+ જે આખી પૃથ્વી પર મોકલવામાં આવી છે. પ્રકટીકરણ ૨૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ ઈશ્વર એ શહેરને કોઈ શ્રાપ આપશે નહિ. એ શહેરમાં ઈશ્વરનું અને ઘેટાનું રાજ્યાસન હશે.+ ઈશ્વરના દાસો તેમની પવિત્ર સેવા કરશે.
૨૯ બીજા દિવસે તેણે ઈસુને પોતાની તરફ આવતા જોયા. તેણે કહ્યું: “જુઓ, ઈશ્વરનું ઘેટું,*+ જે દુનિયાનું+ પાપ દૂર કરે છે!+
૬ રાજ્યાસનની પાસે, ચાર કરૂબોની અને વડીલોની વચ્ચે+ મેં એક ઘેટું*+ ઊભેલું જોયું. એ બલિદાન કરેલું હોય એવું લાગતું હતું.+ એને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખોનો અર્થ ઈશ્વરની સાત શક્તિઓ થાય છે,+ જે આખી પૃથ્વી પર મોકલવામાં આવી છે.
૩ ઈશ્વર એ શહેરને કોઈ શ્રાપ આપશે નહિ. એ શહેરમાં ઈશ્વરનું અને ઘેટાનું રાજ્યાસન હશે.+ ઈશ્વરના દાસો તેમની પવિત્ર સેવા કરશે.