માથ્થી ૧૩:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ કાપણીના સમય સુધી એ બંનેને વધવા દો. એ સમયે હું કાપણી કરનારાઓને કહીશ: પહેલા જંગલી છોડને ભેગા કરો અને બાળવા માટે એના ભારા બાંધો. પછી ઘઉંને મારા કોઠારમાં ભરો.’”+
૩૦ કાપણીના સમય સુધી એ બંનેને વધવા દો. એ સમયે હું કાપણી કરનારાઓને કહીશ: પહેલા જંગલી છોડને ભેગા કરો અને બાળવા માટે એના ભારા બાંધો. પછી ઘઉંને મારા કોઠારમાં ભરો.’”+