પ્રકટીકરણ ૧૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ મેં મંદિરમાંથી*+ એક અવાજ સાત દૂતોને આમ કહેતા સાંભળ્યો: “જાઓ અને ઈશ્વરના કોપના સાત વાટકા પૃથ્વી પર રેડો.”+
૧૬ મેં મંદિરમાંથી*+ એક અવાજ સાત દૂતોને આમ કહેતા સાંભળ્યો: “જાઓ અને ઈશ્વરના કોપના સાત વાટકા પૃથ્વી પર રેડો.”+