પ્રકટીકરણ ૧૭:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ દૂતે મને કહ્યું: “તને કેમ નવાઈ લાગે છે? એ સ્ત્રીનું અને તે જેના પર બેઠી છે, એ સાત માથાં અને દસ શિંગડાંવાળા જંગલી જાનવરનું+ રહસ્ય+ હું તને જણાવું:
૭ દૂતે મને કહ્યું: “તને કેમ નવાઈ લાગે છે? એ સ્ત્રીનું અને તે જેના પર બેઠી છે, એ સાત માથાં અને દસ શિંગડાંવાળા જંગલી જાનવરનું+ રહસ્ય+ હું તને જણાવું: