૧ કોરીંથીઓ ૧૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ તમારામાંથી બીજા પંથો જરૂર ઊભા થશે+ અને એનાથી દેખાઈ આવશે કે ખરેખર કોણ પસંદ થયેલા છે. પ્રકટીકરણ ૨:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તારામાં એવા લોકો પણ છે, જેઓ નીકોલાયતી જૂથના શિક્ષણને વળગી રહે છે.+