ગીતશાસ્ત્ર ૯૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯૭ યહોવા રાજા બન્યા છે!+ પૃથ્વી ખુશી મનાવો+અને ટાપુઓ આનંદ કરો.+ યશાયા ૫૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ખુશખબર લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં સુંદર લાગે છે!+ તે શાંતિનો સંદેશો જાહેર કરે છે,+વધારે સારી ખુશખબર લાવે છે,ઉદ્ધારનો સંદેશો જાહેર કરે છેઅને સિયોનને કહે છે: “તારા ઈશ્વર રાજા બન્યા છે!”+ પ્રકટીકરણ ૧૧:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ સાતમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે સ્વર્ગમાં મોટા અવાજો થયા જે કહેતા હતા: “દુનિયાનું રાજ્ય આપણા ઈશ્વરનું+ અને તેમના ખ્રિસ્તનું+ થયું છે. તે* સદાને માટે રાજા તરીકે રાજ કરશે.”+
૭ ખુશખબર લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં સુંદર લાગે છે!+ તે શાંતિનો સંદેશો જાહેર કરે છે,+વધારે સારી ખુશખબર લાવે છે,ઉદ્ધારનો સંદેશો જાહેર કરે છેઅને સિયોનને કહે છે: “તારા ઈશ્વર રાજા બન્યા છે!”+
૧૫ સાતમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે સ્વર્ગમાં મોટા અવાજો થયા જે કહેતા હતા: “દુનિયાનું રાજ્ય આપણા ઈશ્વરનું+ અને તેમના ખ્રિસ્તનું+ થયું છે. તે* સદાને માટે રાજા તરીકે રાજ કરશે.”+