માથ્થી ૨૮:૧૯, ૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો.+ તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો.+ ૨૦ મેં તમને જે આજ્ઞાઓ આપી છે,+ એ બધી પાળવાનું તેઓને શીખવો. જુઓ! દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.”+ પ્રેરિતોનાં કાર્યો ૧:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પણ પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે.+ તમે યરૂશાલેમમાં,+ આખા યહૂદિયા અને સમરૂનમાં+ અને પૃથ્વીના છેડા સુધી*+ મારા સાક્ષી થશો.”+
૧૯ એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો.+ તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો.+ ૨૦ મેં તમને જે આજ્ઞાઓ આપી છે,+ એ બધી પાળવાનું તેઓને શીખવો. જુઓ! દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.”+
૮ પણ પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે.+ તમે યરૂશાલેમમાં,+ આખા યહૂદિયા અને સમરૂનમાં+ અને પૃથ્વીના છેડા સુધી*+ મારા સાક્ષી થશો.”+