-
હઝકિયેલ ૩૯:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ તમે બાશાનનાં બધાં તાજાં-માજાં જાનવરોની, એટલે કે નર ઘેટા, ઘેટાનાં બચ્ચાં, બકરા અને આખલાની મિજબાની કરશો. હા, તમે પૃથ્વીના શૂરવીર માણસોનું માંસ ખાશો અને મુખીઓનું લોહી પીશો.
-