પ્રકટીકરણ ૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પાંચમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે મેં આકાશમાંથી પૃથ્વી પર પડેલો તારો જોયો. તેને અનંત ઊંડાણની*+ ચાવી આપવામાં આવી.
૯ પાંચમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે મેં આકાશમાંથી પૃથ્વી પર પડેલો તારો જોયો. તેને અનંત ઊંડાણની*+ ચાવી આપવામાં આવી.