પ્રકટીકરણ ૧૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ સ્વર્ગમાં બીજું એક દૃશ્ય દેખાયું. જુઓ! લાલ રંગનો એક મોટો અજગર!+ તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. તેનાં માથાં પર સાત મુગટ* હતા.
૩ સ્વર્ગમાં બીજું એક દૃશ્ય દેખાયું. જુઓ! લાલ રંગનો એક મોટો અજગર!+ તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. તેનાં માથાં પર સાત મુગટ* હતા.