હઝકિયેલ ૩૭:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ મારો મંડપ* તેઓની વચ્ચે* રહેશે. હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોકો થશે.+