પ્રકટીકરણ ૭:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ રાજ્યાસનની પાસે ઊભેલું ઘેટું+ તેઓની સંભાળ રાખશે.+ તે તેઓને જીવનનાં પાણીનાં ઝરણાઓ* સુધી દોરી જશે.+ ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.”+
૧૭ રાજ્યાસનની પાસે ઊભેલું ઘેટું+ તેઓની સંભાળ રાખશે.+ તે તેઓને જીવનનાં પાણીનાં ઝરણાઓ* સુધી દોરી જશે.+ ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.”+