પ્રકટીકરણ ૪:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તરત જ ઈશ્વરની શક્તિ મારા પર આવી. જુઓ! સ્વર્ગમાં એક રાજ્યાસન હતું અને રાજ્યાસન પર કોઈ બેઠેલા હતા.+ ૩ એના પર જે બેઠા હતા, તેમનો દેખાવ યાસપિસ રત્ન+ અને લાલ રત્ન જેવો હતો. રાજ્યાસનની ચારે બાજુ મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો.+
૨ તરત જ ઈશ્વરની શક્તિ મારા પર આવી. જુઓ! સ્વર્ગમાં એક રાજ્યાસન હતું અને રાજ્યાસન પર કોઈ બેઠેલા હતા.+ ૩ એના પર જે બેઠા હતા, તેમનો દેખાવ યાસપિસ રત્ન+ અને લાલ રત્ન જેવો હતો. રાજ્યાસનની ચારે બાજુ મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો.+