યશાયા ૫૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૫ હે તરસ્યા લોકો,+ પાણી પીવા આવો!+ પૈસા ન હોય તોપણ આવો, ખાવાનું લો અને ખાઓ! મારી પાસે આવો, દ્રાક્ષદારૂ અને દૂધ+ મફત લઈ જાઓ!+ યોહાન ૭:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ તહેવારનો છેલ્લો દિવસ, મોટો દિવસ હતો.+ એ દિવસે ઈસુ ઊભા થઈને પોકારી ઊઠ્યા: “જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પાણી પીએ.+ પ્રકટીકરણ ૭:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ રાજ્યાસનની પાસે ઊભેલું ઘેટું+ તેઓની સંભાળ રાખશે.+ તે તેઓને જીવનનાં પાણીનાં ઝરણાઓ* સુધી દોરી જશે.+ ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.”+ પ્રકટીકરણ ૨૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ પછી તેમણે મને કહ્યું: “એ શબ્દો પૂરા થઈ ગયા છે! હું આલ્ફા અને ઓમેગા* છું, શરૂઆત અને અંત છું.+ જે કોઈ તરસ્યો છે, તેને હું જીવનના પાણીના ઝરણામાંથી* મફત આપીશ.+
૫૫ હે તરસ્યા લોકો,+ પાણી પીવા આવો!+ પૈસા ન હોય તોપણ આવો, ખાવાનું લો અને ખાઓ! મારી પાસે આવો, દ્રાક્ષદારૂ અને દૂધ+ મફત લઈ જાઓ!+
૩૭ તહેવારનો છેલ્લો દિવસ, મોટો દિવસ હતો.+ એ દિવસે ઈસુ ઊભા થઈને પોકારી ઊઠ્યા: “જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પાણી પીએ.+
૧૭ રાજ્યાસનની પાસે ઊભેલું ઘેટું+ તેઓની સંભાળ રાખશે.+ તે તેઓને જીવનનાં પાણીનાં ઝરણાઓ* સુધી દોરી જશે.+ ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.”+
૬ પછી તેમણે મને કહ્યું: “એ શબ્દો પૂરા થઈ ગયા છે! હું આલ્ફા અને ઓમેગા* છું, શરૂઆત અને અંત છું.+ જે કોઈ તરસ્યો છે, તેને હું જીવનના પાણીના ઝરણામાંથી* મફત આપીશ.+