પ્રકટીકરણ ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે:+ જે જીતે છે+ તેને હું જીવનના ઝાડ+ પરથી ખાવા દઈશ. એ ઝાડ ઈશ્વરના બાગમાં* છે.’
૭ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે:+ જે જીતે છે+ તેને હું જીવનના ઝાડ+ પરથી ખાવા દઈશ. એ ઝાડ ઈશ્વરના બાગમાં* છે.’