પ્રેરિતોનાં કાર્યો ૧૬:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ લૂદિયા નામની એક સ્ત્રી અમારું સાંભળી રહી હતી. તે જાંબુડિયા રંગનાં કપડાં* વેચતી હતી અને થુવાતિરા+ શહેરની રહેવાસી હતી. તે ઈશ્વરભક્ત હતી. યહોવાએ* તેનું દિલ પૂરેપૂરું ખોલ્યું, જેથી તે પાઉલની વાતો પર ધ્યાન આપી શકે અને એને સ્વીકારી શકે.
૧૪ લૂદિયા નામની એક સ્ત્રી અમારું સાંભળી રહી હતી. તે જાંબુડિયા રંગનાં કપડાં* વેચતી હતી અને થુવાતિરા+ શહેરની રહેવાસી હતી. તે ઈશ્વરભક્ત હતી. યહોવાએ* તેનું દિલ પૂરેપૂરું ખોલ્યું, જેથી તે પાઉલની વાતો પર ધ્યાન આપી શકે અને એને સ્વીકારી શકે.