પ્રકટીકરણ ૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ આસિયા પ્રાંતનાં* સાત મંડળોને+ યોહાન લખે છે: “ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે,”+ તેમની પાસેથી તમારા પર અપાર કૃપા* અને શાંતિ હો! સાત શક્તિઓ*+ પાસેથી પણ, જે તેમના રાજ્યાસન આગળ છે. પ્રકટીકરણ ૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ રાજ્યાસનમાંથી વીજળીઓ ઝબૂકી,+ અવાજો સંભળાયા અને ગર્જના થઈ.+ રાજ્યાસન આગળ અગ્નિના સાત મોટા દીવા સળગતા હતા, જે ઈશ્વરની સાત શક્તિઓ છે.+
૪ આસિયા પ્રાંતનાં* સાત મંડળોને+ યોહાન લખે છે: “ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે,”+ તેમની પાસેથી તમારા પર અપાર કૃપા* અને શાંતિ હો! સાત શક્તિઓ*+ પાસેથી પણ, જે તેમના રાજ્યાસન આગળ છે.
૫ રાજ્યાસનમાંથી વીજળીઓ ઝબૂકી,+ અવાજો સંભળાયા અને ગર્જના થઈ.+ રાજ્યાસન આગળ અગ્નિના સાત મોટા દીવા સળગતા હતા, જે ઈશ્વરની સાત શક્તિઓ છે.+