માર્ક
મુખ્ય વિચારો
-
બાપ્તિસ્મા આપનાર યોહાન પ્રચાર કરે છે (૧-૮)
ઈસુનું બાપ્તિસ્મા (૯-૧૧)
શેતાન ઈસુનું પરીક્ષણ કરે છે (૧૨, ૧૩)
ઈસુ ગાલીલમાં પ્રચાર શરૂ કરે છે (૧૪, ૧૫)
પહેલા શિષ્યોને બોલાવવામાં આવ્યા (૧૬-૨૦)
ખરાબ દૂત કાઢવામાં આવ્યો (૨૧-૨૮)
કાપરનાહુમમાં ઈસુ ઘણાને સાજા કરે છે (૨૯-૩૪)
એકાંત જગ્યાએ ઈસુ પ્રાર્થના કરે છે (૩૫-૩૯)
રક્તપિત્ત થયેલો માણસ સાજો કરાયો (૪૦-૪૫)
-
ઈસુનું રૂપાંતર (૧-૧૩)
ખરાબ દૂત વળગેલા છોકરાને સાજો કરાયો (૧૪-૨૯)
જેને શ્રદ્ધા છે તેના માટે બધું શક્ય છે (૨૩)
ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૩૦-૩૨)
સૌથી મોટું કોણ એ વિશે શિષ્યોની દલીલ (૩૩-૩૭)
જે આપણી વિરુદ્ધ નથી, તે આપણી સાથે છે (૩૮-૪૧)
ઠોકર ખવડાવનારા પથ્થરો (૪૨-૪૮)
“તમે સ્વાદવાળા મીઠા જેવા બનો” (૪૯, ૫૦)
-
ઈસુને મારી નાખવાનું યાજકોનું કાવતરું (૧, ૨)
ઈસુ પર સુગંધી તેલ રેડવામાં આવ્યું (૩-૯)
ઈસુને યહુદા દગો આપે છે (૧૦, ૧૧)
છેલ્લું પાસ્ખા (૧૨-૨૧)
પ્રભુના સાંજના ભોજનની શરૂઆત (૨૨-૨૬)
પીતરના નકાર વિશે ભવિષ્યવાણી (૨૭-૩૧)
ઈસુ ગેથશેમાનેમાં પ્રાર્થના કરે છે (૩૨-૪૨)
ઈસુની ધરપકડ (૪૩-૫૨)
યહુદી ન્યાયસભા આગળ (૫૩-૬૫)
પીતર ઈસુનો નકાર કરે છે (૬૬-૭૨)
-
ઈસુ સજીવન કરાયા (૧-૮)