વિષય
એપ્રિલ ૩-૯, ૨૦૧૭નું અઠવાડિયું
૩ યહોવાનો હેતુ ચોક્કસ પૂરો થશે!
એપ્રિલ ૧૦-૧૬, ૨૦૧૭નું અઠવાડિયું
૮ ઈસુનું બલિદાન—પિતા તરફથી “સંપૂર્ણ ભેટ”
યહોવાના દરેક ભક્તે ઈસુના બલિદાનમાં વિશ્વાસ રાખવો જોઈએ. એ બલિદાનથી મનુષ્યો માટેનો યહોવાનો હેતુ પૂરો થવાનો માર્ગ ખૂલ્યો છે. આ બે લેખ બતાવે છે કે, ઈસુનું બલિદાન શા માટે જરૂરી હતું, એનાથી શું હાંસલ થયું અને સ્વર્ગમાંના આપણા પિતાએ આપેલી એ પ્રેમાળ ભેટ માટે આપણે કઈ રીતે કદર બતાવી શકીએ.
૧૩ જીવન સફર—ઈશ્વરની અપાર કૃપાનો અમે અનુભવ કર્યો
એપ્રિલ ૧૭-૨૩, ૨૦૧૭નું અઠવાડિયું
૧૮ યહોવા પોતાના લોકોની આગેવાની લે છે
એપ્રિલ ૨૪-૩૦, ૨૦૧૭નું અઠવાડિયું
૨૩ આજે યહોવાના લોકોની આગેવાની કોણ લઈ રહ્યું છે?
હજારો વર્ષોથી, યહોવાએ પોતાના લોકોને દોરવા માણસોનો ઉપયોગ કર્યો છે. આપણે કઈ રીતે જાણી શકીએ કે, યહોવા એ માણસોને મદદ કરતા આવ્યા છે અને આજે વિશ્વાસુ અને સમજુ ચાકરનો ઉપયોગ કરી રહ્યા છે? આ લેખોમાં એવી ત્રણ રીતો બતાવવામાં આવી છે, જેનાથી આપણે ખાતરી કરી શકીએ કે ઈશ્વરના લોકોને કોણ દોરી રહ્યું છે.
૩૧ આપણો ઇતિહાસ