સપ્ટેમ્બર ૧૮-૨૪
દાનીયેલ ૧-૩
ગીત ૩૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાને વફાદાર રહેવાથી આશીર્વાદો મળે છે”: (૧૦ મિ.)
[દાનીયેલની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
દા ૩:૧૬-૨૦—યહોવાને બેવફા બનવાનું દબાણ આવ્યું ત્યારે, દાનીયેલના સાથીદારો એની સામે ટકી રહ્યા (w૧૫ ૭/૧૫ ૨૫ ¶૧૫-૧૬)
દા ૩:૨૬-૨૯—તેઓએ વફાદારી બતાવી એનાથી યહોવાને મહિમા મળ્યો અને તેઓને આશીર્વાદ મળ્યો (w૧૩ ૧/૧૫ ૧૦ ¶૧૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
દા ૧:૫, ૮—દાનીયેલ અને તેમના સાથીદારોએ શા માટે નક્કી કર્યું કે તેઓ રાજાના ભોજનથી પોતાને ભ્રષ્ટ કરશે નહિ? (it-2-E ૩૮૨)
દા ૨:૪૪—મૂર્તિમાં બતાવેલી જગતસત્તાઓનો શા માટે ઈશ્વરની સરકારે નાશ કરવો પડશે? (w૧૨ ૬/૧ ૧૯, બૉક્સ; w૦૧ ૧૦/૧૫ ૬ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) દા ૨:૩૧-૪૩
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) યશા ૪૦:૨૨—સત્ય શીખવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) રોમ ૧૫:૪—સત્ય શીખવો. પહેલી મુલાકાત વખતે કરેલી ચર્ચા આગળ વધારો. JW.ORG કોન્ટેક્ટ કાર્ડ આપો.
ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૭.૦૨ ૨૯-૩૦—વિષય: શું યહોવા અગાઉથી જુએ છે કે, આપણે કેટલું સહન કરી શકીશું અને ત્યાર બાદ નક્કી કરે છે કે કઈ કસોટી આપણા પર આવે?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“લાલચો આવે ત્યારે વફાદારી જાળવી રાખીએ”: (૮ મિ.) ચર્ચા.
“કોઈ સગાને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે વફાદારી જાળવી રાખીએ”: (૭ મિ.) ચર્ચા.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૦ ¶૧૨-૨૧, પાન ૯૧ પુનરાવર્તન સવાલો
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૧ અને પ્રાર્થના