માર્ચ ૨૫-૩૧
૧ કોરીંથીઓ ૪-૬
ગીત ૪૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે”: (૧૦ મિ.)
૧કો ૫:૧, ૨—પસ્તાવો ન કરનાર એક વ્યક્તિ સામે કોરીંથ મંડળ કોઈ પગલાં લેતું ન હતું
૧કો ૫:૫-૮, ૧૩—પાઊલે મંડળને કહ્યું કે તેઓ પોતાની વચ્ચેથી ‘ખમીર’ દૂર કરે અને ખોટું કરનારને શેતાનના હાથમાં સોંપી દે (it-૨-E ૨૩૦, ૮૬૯-૮૭૦)
૧કો ૫:૯-૧૧—જો ખોટું કરનાર વ્યક્તિ પસ્તાવો ન કરે, તો મંડળે તેની સાથે કોઈ સંગત રાખવી ન જોઈએ (lv ૨૩૭, વધારે માહિતી: “બહિષ્કૃત થયેલાઓ સાથે કઈ રીતે વર્તવું?”)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૧કો ૪:૯—યહોવાના સેવકો કઈ રીતે દૂતોની નજરમાં “તમાશારૂપ બન્યા” છે? (w૦૯ ૫/૧ ૨૬ ¶૧૬)
૧કો ૬:૩—“આપણે દૂતોનો ન્યાય કરીશું,” એવું લખીને પાઊલ શું કહેવા માંગતા હતા? (it-૨-E ૨૧૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧કો ૬:૧-૧૪ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૧)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) lv ૩૯ ¶૧૯-૨૧ (th અભ્યાસ ૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“વીડિયો બતાવીને બાઇબલ વિદ્યાર્થીને શીખવો”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો, જેમાં એક પ્રકાશક પોતાના વિદ્યાર્થીને ખુશખબર પુસ્તિકાના પાઠ ૪માંથી વીડિયો બતાવીને શીખવે છે. પછી એના પર ચર્ચા કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૫
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૩ અને પ્રાર્થના