બૉક્સ ૭-ક
યરૂશાલેમની આસપાસની બીજી પ્રજાઓ
આશરે ઈ.સ. પૂર્વે ૬૫૦-૩૦૦
સમય રેખા (ઈ.સ. પૂર્વે)
૬૨૦: બાબેલોનીઓ યરૂશાલેમ પર સત્તા ચલાવવા લાગે છે
નબૂખાદનેસ્સાર યરૂશાલેમના રાજાને પોતાનો તાબેદાર બનાવે છે
૬૧૭: બાબેલોન પહેલી વાર યરૂશાલેમથી લોકોને ગુલામ બનાવીને લઈ જાય છે
શાસકો, શૂરવીર યોદ્ધાઓ અને કુશળ કારીગરોને બાબેલોન લઈ જવાયા
૬૦૭: બાબેલોન યરૂશાલેમનો નાશ કરે છે
શહેર અને એના મંદિરને આગ લગાડી દેવામાં આવી
૬૦૭ પછી: દરિયા કિનારાનું તૂર
નબૂખાદનેસ્સાર દરિયા કિનારાના તૂર શહેર પર ૧૩ વર્ષ સુધી હુમલો કરીને એને જીતી લે છે, પણ એનો ટાપુ બાકી રહી જાય છે
૬૦૨: આમ્મોન અને મોઆબ
નબૂખાદનેસ્સાર આમ્મોન અને મોઆબ પર હુમલો કરે છે
૫૮૮: બાબેલોન ઇજિપ્તને હરાવે છે
નબૂખાદનેસ્સાર પોતાના રાજના ૩૭મા વર્ષે ઇજિપ્ત પર હુમલો કરે છે
૩૩૨: ટાપુ પર વસેલું તૂર શહેર
મહાન સિકંદરના હાથ નીચે ગ્રીક લશ્કર ટાપુ પર વસેલા તૂર શહેરને ભોંયભેગું કરી નાખે છે
૩૩૨ કે એ પહેલાં: પલિસ્ત
સિકંદર ગાઝા જીતી લે છે, જે પલિસ્તની રાજધાની હતી
નકશામાં બતાવેલી જગ્યાઓ
ગ્રીસ
મોટો સમુદ્ર
(ભૂમધ્ય સમુદ્ર)
તૂર
સિદોન
તૂર
સમરૂન
યરૂશાલેમ
ગાઝા
પલિસ્ત
ઇજિપ્ત
બાબેલોન
આમ્મોન
મોઆબ
અદોમ