બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૨૯-૩૧
નવા કરાર વિશેની યહોવાની ભવિષ્યવાણી
Printed Edition
યહોવાએ ભાખ્યું હતું કે, નિયમકરારનું સ્થાન નવો કરાર લેશે અને એના દ્વારા હંમેશ માટેના આશીર્વાદો મળશે.
નિયમકરાર |
નવો કરાર |
|
---|---|---|
યહોવા અને ઇઝરાયેલ રાષ્ટ્ર |
પક્ષ |
યહોવા અને ઈશ્વરનું ઇઝરાયેલ |
મુસા |
મધ્યસ્થ |
ઈસુ ખ્રિસ્ત |
પ્રાણીઓનું બલિદાન |
દ્વારા અમલમાં આવ્યો |
ઈસુનું બલિદાન |
શિલાપાટીઓ |
આના પર લખાયો |
મનુષ્યોનાં હૃદય |