બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૨૭-૨૮ યાજકનાં કપડાંથી આપણને શું શીખવા મળે છે? ૨૮:૩૦, ૩૬, ૪૨, ૪૩ યાજકનાં કપડાં યાદ અપાવે છે કે આપણે યહોવાની ઇચ્છા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે પવિત્ર રહેવું જોઈએ તેમજ નમ્રતા અને આદરથી વર્તવું જોઈએ. આપણે યહોવાની ઇચ્છા કઈ રીતે જાણી શકીએ? પવિત્ર રહેવું એટલે શું? આપણે કઈ રીતે નમ્રતા અને આદરથી વર્તી શકીએ?