માથ્થી ૪:૨૩ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૩ પછી, ઈસુ આખા ગાલીલમાં ફરીને લોકોનાં સભાસ્થાનોમાં* શીખવવા લાગ્યા અને રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા લાગ્યા. તેમણે લોકોના બધી જાતના રોગ મટાડ્યા અને તેઓને હરેક પ્રકારની નબળાઈથી સાજા કર્યા. માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૪:૨૩ ઈસુ—માર્ગ, પાન ૬૨
૨૩ પછી, ઈસુ આખા ગાલીલમાં ફરીને લોકોનાં સભાસ્થાનોમાં* શીખવવા લાગ્યા અને રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા લાગ્યા. તેમણે લોકોના બધી જાતના રોગ મટાડ્યા અને તેઓને હરેક પ્રકારની નબળાઈથી સાજા કર્યા.