-
માથ્થી ૫:૨૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૫ “જે તમારી વિરુદ્ધ અદાલતમાં ફરિયાદ કરવા જાય છે, તેની સાથે રસ્તામાં જ જેમ બને એમ જલદી સુલેહ-શાંતિ કરી લો; એવું ન થાય કે તે તમને ન્યાયાધીશને સોંપી દે અને ન્યાયાધીશ તમને સિપાઈને સોંપી દે અને તમને કેદખાનામાં નાખવામાં આવે.
-