-
માથ્થી ૫:૩૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૯ પણ હું તમને કહું છું: દુષ્ટ માણસની સામા ન થાઓ. એને બદલે, જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની સામે તમારો બીજો ગાલ પણ ધરો.
-
-
માથ્થીયહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ
-
-
હંમશ માટે જીવી શકા, પાન ૨૩૧
-