માથ્થી ૬:૨ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨ એટલે, જ્યારે તમે દાન* કરો ત્યારે તમારી આગળ ઢંઢેરો ન પીટાવો.* એવું તો ઢોંગીઓ સભાસ્થાનોમાં અને શેરીઓમાં કરે છે, જેથી લોકો તેઓના વખાણ કરે. હું તમને સાચે જ કહું છું કે તેઓને પોતાનો પૂરો બદલો મળી ચૂક્યો છે. માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૬:૨ ચોકીબુરજ,૨/૧/૨૦૦૯, પાન ૨૪૧૧/૧/૧૯૯૧, પાન ૧૫
૨ એટલે, જ્યારે તમે દાન* કરો ત્યારે તમારી આગળ ઢંઢેરો ન પીટાવો.* એવું તો ઢોંગીઓ સભાસ્થાનોમાં અને શેરીઓમાં કરે છે, જેથી લોકો તેઓના વખાણ કરે. હું તમને સાચે જ કહું છું કે તેઓને પોતાનો પૂરો બદલો મળી ચૂક્યો છે.