-
માથ્થી ૮:૨૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૮ જ્યારે ઈસુ પેલે પાર ગદરાનીના પ્રદેશમાં આવી પહોંચ્યા, ત્યારે દુષ્ટ દૂત વળગેલા બે માણસો કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યા. તેઓ એટલા તો ભયંકર હતા કે કોઈ એ રસ્તેથી જવાની હિંમત કરતું ન હતું.
-