-
માથ્થી ૧૦:૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૮ બીમાર લોકોને સાજા કરો, મરણ પામેલાને જીવતા કરો, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરો અને દુષ્ટ દૂતોને લોકોમાંથી કાઢો. તમને મફત મળ્યું, મફત આપો.
-