માથ્થી ૧૧:૨૩ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૩ ઓ કાપરનાહુમ, શું તું એમ માને છે કે તને આકાશ સુધી ઊંચું કરાશે? તું તો નીચે કબરમાં* જશે, કેમ કે તારામાં થયેલાં શક્તિશાળી કાર્યો જો સદોમમાં થયાં હોત, તો એ આજ સુધી રહ્યું હોત. માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૧:૨૩ ચાકીબુરજ,૫/૧/૧૯૯૦, પાન ૨૬૮/૧/૧૯૮૯, પાન ૨૪ હંમશ માટે જીવી શકા, પાન ૧૭૫
૨૩ ઓ કાપરનાહુમ, શું તું એમ માને છે કે તને આકાશ સુધી ઊંચું કરાશે? તું તો નીચે કબરમાં* જશે, કેમ કે તારામાં થયેલાં શક્તિશાળી કાર્યો જો સદોમમાં થયાં હોત, તો એ આજ સુધી રહ્યું હોત.