-
માથ્થી ૧૧:૨૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૫ એ પછી ઈસુએ કહ્યું: “હે પિતા, સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુ, હું બધા આગળ તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે આ વાતો શાણા અને જ્ઞાની લોકોથી સંતાડી રાખી છે અને નાનાં બાળકો જેવાં નમ્ર લોકોને પ્રગટ કરી છે.
-