-
માથ્થી ૧૨:૩૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૧ “એટલે, હું તમને કહું છું, લોકોએ કરેલાં હરેક પ્રકારનાં પાપ અને જે કંઈ પવિત્ર છે એની વિરુદ્ધ કરેલી નિંદા માફ કરવામાં આવશે, પણ પવિત્ર શક્તિ વિરુદ્ધ કરેલી નિંદા માફ કરવામાં નહિ આવે.
-