-
માથ્થી ૧૨:૪૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪૫ પછી, તે જઈને પોતાનાથી વધારે દુષ્ટ, બીજા સાત દૂતોને લઈ આવે છે અને એમાં પેસીને તેઓ ત્યાં રહે છે; એ માણસની છેલ્લી હાલત પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે. એવું જ આ દુષ્ટ પેઢી સાથે પણ થશે.”
-