-
માથ્થી ૧૪:૧૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૯ ત્યાર બાદ, તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા કરી. પછી, તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી અને આકાશ તરફ જોઈને આશીર્વાદ માંગ્યો; પછી, રોટલી ભાંગીને શિષ્યોને વહેંચી આપી અને શિષ્યોએ લોકોને આપી.
-