-
માથ્થી ૧૭:૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪ એટલે, પીતરે ઈસુને કહ્યું: “પ્રભુ, આપણે અહીં રહીએ એ સારું છે. તમે ચાહો તો હું અહીં ત્રણ તંબુ ઊભા કરી દઉં; એક તમારા માટે, એક મુસા માટે અને એક એલિયા માટે.”
-