-
માથ્થી ૨૦:૧૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૨ અને કહ્યું: ‘આ છેલ્લા મજૂરોએ તો ફક્ત એક જ કલાક કામ કર્યું છે; તોપણ તમે તેઓને અમારા સરખા ગણ્યા, અમે તો ધોમધખતો તાપ સહન કર્યો અને આખો દિવસ સખત મહેનત કરી!’
-