-
માથ્થી ૨૩:૧૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૩ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કેમ કે લોકો માટે તમે સ્વર્ગના રાજ્યના દરવાજા બંધ કરી દો છો; તમે પોતે અંદર જતા નથી અને જેઓ અંદર જઈ રહ્યા છે, તેઓને પણ તમે દાખલ થવા દેતા નથી.
-