-
માથ્થી ૨૩:૨૭નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૭ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કારણ કે તમે ધોળેલી કબર જેવા છો, જે બહારથી સુંદર દેખાય છે, પણ અંદરથી તો મરેલા માણસોનાં હાડકાંથી અને દરેક પ્રકારની અશુદ્ધતાથી ભરપૂર છે.
-