-
માથ્થી ૨૩:૩૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૫ જેથી, પૃથ્વી પર જે નેક લોકોનું લોહી વહેવડાવવામાં આવ્યું છે એ તમારા પર આવે, નેક હાબેલના લોહીથી લઈને બારખીઆના દીકરા ઝખાર્યાના લોહી સુધી. ઝખાર્યાને તમે પવિત્ર સ્થાન અને વેદી વચ્ચે મારી નાખ્યા હતા.
-