-
માથ્થી ૨૪:૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨ તેમણે જવાબમાં તેઓને કહ્યું: “શું તમે આ બધું જુઓ છો? હું તમને સાચે જ કહું છું કે અહીં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ, પણ બધા પાડી નંખાશે.”
-