માથ્થી ૨૬:૧૭ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૭ બેખમીર રોટલીના* તહેવારના* પહેલા દિવસે, શિષ્યો ઈસુ પાસે આવીને કહેવા લાગ્યા: “તમે શું ચાહો છો, અમે ક્યાં જઈને પાસ્ખાનું ભોજન લેવાની તૈયારી કરીએ?” માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૬:૧૭ જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,૪/૨૦૧૮, પાન ૨ ઈસુ—માર્ગ, પાન ૨૬૭
૧૭ બેખમીર રોટલીના* તહેવારના* પહેલા દિવસે, શિષ્યો ઈસુ પાસે આવીને કહેવા લાગ્યા: “તમે શું ચાહો છો, અમે ક્યાં જઈને પાસ્ખાનું ભોજન લેવાની તૈયારી કરીએ?”