માથ્થી ૨૬:૫૬ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૫૬ પરંતુ, પ્રબોધકોએ લખેલું* પૂરું થાય એ માટે આ બધું બન્યું છે.” પછી, બધા શિષ્યો તેમને છોડીને નાસી ગયા.
૫૬ પરંતુ, પ્રબોધકોએ લખેલું* પૂરું થાય એ માટે આ બધું બન્યું છે.” પછી, બધા શિષ્યો તેમને છોડીને નાસી ગયા.